suvichar

સુવિચાર :- "હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.

શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012

Easyteach Edutainment Pvt. Ltd

ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ

Easyteach

Edutainment Pvt. Ltd



મિત્રો, ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ધોરણ-૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ માટે) ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. (ગ્રુપ-A અને ગ્રુપ-B માટે) જ્યારે  ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. (ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી વિષય માટે ) તથા નર્સરી થી ધોરણ ૮ માટે   ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે) જ્યારે નર્સરી, જુનિયર કેજી, સીનીયર કેજી (અંગ્રેજી મીડીયમ) માટે ફન ફોર કીડસ (જેમાં સામેલ છે-સ્ટ્રોકસ, આલ્ફાબેટસ, લુક લિસન એન્ડ લર્ન, મેથ્સ ફોર કેજી, ૭૫ રાઈમ્સ, ૧૫ સ્ટોરીઝ) માટે ખુબ સુંદર સોફ્ટવેર તૈયાર કરાયેલ છે. મિત્રો, સોફ્ટવેર અન્ય સોફ્ટવેર કરતાં કંઈક અલગ છે. જેમાં પ્રથમ પ્રકરણની અનિમેશન સાથે સમજ આપવામાં આવેલ છે ત્યારબાદ સ્વાધ્યાય અને પ્રશ્નોત્તરીને ખુબ સરસ રીતે રજૂ કરવામાં આવે છે. બાળક જાતે ઉપયોગ કરી શકે તેવી સરળ રજૂઆત છે. જો આપ તે મેળવવા માંગતા હોય અથવા તે અંગેની માહિતી મેળવવા માંગતા હોય તો મારો મો.નં.-૯૯૦૪૦૭૩૫૦૮ અથવા રમેશભાઈ કે રોય મો.નંબર-૯૨૨૭૯૦૭૪૬૧ (ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ, ૧૦૮, ફર્સ્ટ ફ્લોર, પરિશ્રમ એપાર્ટમેન્ટ, અશોક વાટિકા સોસાયટી, એલ.એચ. રોડ, વરાછા, સુરત-૩૯૫૦૦૬) નો સંપર્ક કરી શકો છો.


વધુ સમજવા માટે આ ડેમો જુઓ


વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ -૭)

એકમ-૨ :-   આહારના ઘટકો


* સમજુતી *

૧. પ્રસ્તાવના

* સ્વાધ્યાય *

ટિપ્પણીઓ નથી:

backgraund]