suvichar

સુવિચાર :- "હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.

માતા પિતા બનતા પહેલા .

માતા પિતા બનતા પહેલા .

       મિત્રો ગણા શિક્ષક મિત્રો માતા પિતા બનવાનું વિચારી રહ્યા છે પરંતુ અધૂરા જ્ઞાનને કારણે તેઓ આ બાબતની ચિંતામાં હશે  અને તે માહિતી ડોક્ટર પાસેથી લેવા મોટી ફી ચૂકવી  આર્થિક મુશ્કેલી સહન કરતા હશે પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે માતા પિતા બનતા પહેલા અને પછી પડતી મુશ્કેલી વિષે ણી બધી માહિતી નેટ પર ઉપલબ્ધ છે 

       આ વેબસાઈટ સંપૂર્ણ ગુજરાતીમાં છે અને તે પણ એક ડોક્ટરે બનાવેલી છે માટે માહિતી પણ વિશ્વસનીય છે .માહિતી માટે નીચે ક્લિક કરો .

                           માતા પિતા બનતા પહેલા . 

 

 

ટિપ્પણીઓ નથી:

backgraund]