પૃષ્ઠો
- હોમ
- પરીપત્રો
- R.T.I ગુજરાતી સાઈટ
- પ્રાણીઓની યાદી
- ગુજરાત રાજ્યની શાળાઓની માહિતી
- જીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .
- રેલવેની માહિતી
- CCC Online Examination Quiz
- સોફ્ટવેર
- સાબરકાંઠા જીલ્લાની માહિતી
- ગરવી ગુજરાત
- doorvarti shikshan online
- શાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .
- જીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી
- મતદાર યાદી
- કોમ્પ્યુટર ટીપ્સ
- school ડાયસ માહિતી
- માતા પિતા બનતા પહેલા .
- મહત્વના અરજીપત્રકો
- સુવિચાર
- ધોરણ ૧ થી ૮ ની કવિતાઓ
suvichar
શનિવાર, 27 ઑક્ટોબર, 2012
ગુરુવાર, 18 ઑક્ટોબર, 2012
બુધવાર, 17 ઑક્ટોબર, 2012
ગુરુવાર, 4 ઑક્ટોબર, 2012
બુધવાર, 3 ઑક્ટોબર, 2012
ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે.આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ, 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે
દેશનાં ચૂંટણીપંચ દ્વારા બુધવારની સાંજે ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી. ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. તા. 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયાઓ તા. 25મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે. આ સાથે જ ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સંપટની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબક્કા માટે તા. 17-11 અને બીજા તબક્કા માટે તા. 23/11ના જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ પ્રથમ તબક્કા માટે તા. 24/11 અને બીજા તબક્કા માટે 30/11 રહેશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ્સની ચકાસણી કરવા માટેની તા. 26/11 અને બીજા તબક્કા માટે 1/12 રહેશે.
પ્રથમ તબક્કાની ચૂંટણીનાં ઉમેદવારો તા. 28/11 સુધીમાં જ્યારે બીજા તબક્કાનાં ઉમેદવારો તા. 3/12 સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન તા. 13/12 અને બીજા તબક્કાનું મતદાન તા. 17/12ના યોજાશે. મતગણતરી તારીખ 20-12ના થશે.

શનિવાર, 29 સપ્ટેમ્બર, 2012
vidyasahayak
| જાહેરાત | ||
| ઠરાવો |
ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012
આજના ખુશ ખબર
ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન ૩૦૦૦ શિક્ષકો - ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ ૩૫૦૦ શિક્ષકો)ની ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના
રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org
www.ptcgujarat.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)